Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરશંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયની 18મી વર્ષગાંઠ

શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયની 18મી વર્ષગાંઠ

જામનગરના શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્ર્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ ટ્રસ્ટના શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયની 18મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે જામનગરમાં ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે સવારે સમૂહ ભકત્તામર સ્ત્રોત્રપાઠ તથા ધ્વજારોહણના કાર્યક્રમો યોજાયા હતાં તેમજ જિનાલયમાં કેશર પૂજા 18 અભિષેકના આયોજન કરવામાં આવ્યા હતાં તેમજ આંગીદર્શન યોજાયા હતાં. જેનો જૈન શ્રાવક-શ્રાવિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular