Monday, December 23, 2024
Homeરાજ્યદ્વારકા તાલુકા પંચાયતની મીઠાપુર-2 બેઠકમાં ભાજપા બિનહરીફ

દ્વારકા તાલુકા પંચાયતની મીઠાપુર-2 બેઠકમાં ભાજપા બિનહરીફ

- Advertisement -

દ્વારકા તાલુકા પંચાયતની ચૂંટણી પહેલાં જ એક સીટમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ હથિયાર હેઠા મૂકી દીધા. ૮ મીઠાપુર-૨ નંબરની સીટ પર બીજેપીના વકીલ ઉમેદવાર બિનહરીફ જાહેર વકીલ અને નોટરી અશોકભાઈ ભાણાભાઈ પટેલ સતત બીજી વખત ચૂંટણીમાં ઝંપલાવ્યું અને જીતી ગયા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular