View this post on Instagram
દ્વારકા જિલ્લાના ભાણવડ સફારીમાં ફરી એક વખત સિંહ પરિવારના દર્શન થયા પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું બરડા જંગલ સફારી – VIDEO
પહેલી વખત એક સિંહ ત્રણ સિંહણ અને આઠ બાળ સિંહના દર્શન થયા : ભાણવડ નજીક આવેલ બરડા સફારી લોકો માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર


