Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં ગીતા જયંતિ નિમિત્તે બાળકોની ધાર્મિક વેશભૂષા પરેડ, ગીતાજીનો સંદેશ આપી કર્યું...

જામનગરમાં ગીતા જયંતિ નિમિત્તે બાળકોની ધાર્મિક વેશભૂષા પરેડ, ગીતાજીનો સંદેશ આપી કર્યું જનજાગૃતિ – VIDEO

જામનગરમાં ગીતા જયંતિ નિમિત્તે બાળકોમાં ભક્તિ અને શ્રીમદ્દ ભાગવત ગીતાજીના જ્ઞાનના સંસ્કારનું સિંચન થાય તે માટે બાળકો માટે નિ:શુલ્ક ગીતા શિક્ષણની પ્રવૃત્તિ કરતા ટિંટ્વકલબેન પટેલ દ્વારા બાળકો માટે ધાર્મિક વેશભુષા સાથેની નાની પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો કૃષ્ણ-અર્જુન અને અન્ય ધાર્મિક પાત્રોમાં ગેટ-અપમાં સજ્જ થઈને આવ્યા હતા અને જોગર્સ પાર્ક પાસે વોકીંગ કરીને ગીતાજીના જ્ઞાનનો સંદેશ આપ્યો હતો.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular