GPSC દ્વારા 67 વિભાગમાં 378 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ જગ્યાઓ પર અગત્યની માહિતી જેવી કે, લાયકાત, પગાર ધોરણ, અનુભવ, ઓનલાઈન અરજીની રીત, સહીતની વિગતો આયોગની વેબસાઈટ પર મૂકવામાં આવી છે. આ જાહેરાત માટે ઉમેદવારો 29 નવેમ્બરથી 13 ડીસેમ્બર 2025 સુધી અરજી કરી શકશે. વધુ વિગતો માટે https://gpsc.gujarat.gov.in/ અથવા https://gpsc-ojas.gujarat.gov.in/ વિઝીટ કરો.





