જામનગરમાં ભર શિયાળાની વચ્ચે અચાનક કમોસમી વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જામનગર શહેરના બાયપાસ વિસ્તારમાં સાથે કનસુમરા, નાઘેડી, ગોરધનપર સહિતના ગ્રામ્ય પંથકોમાં પણ કમોસમી વરસાદી છાંટા જોવા મળ્યા હતા. શિયાળાની સિઝનમાં આવી રીતે અનિશ્ચિત વરસાદ પડતા ઉભા પાકને નુકસાન પહોંચવાની શક્યતા ઉભી થઈ છે.
View this post on Instagram


