Friday, December 5, 2025
HomeવિડિઓViral Videoવૃદ્ધ વ્યક્તિએ આ રીતે પોતાનો જન્મદિવસ ઉજવ્યો... વિડિયો જોઇને લોકો થયા ભાવુક...

વૃદ્ધ વ્યક્તિએ આ રીતે પોતાનો જન્મદિવસ ઉજવ્યો… વિડિયો જોઇને લોકો થયા ભાવુક – VIRAL VIDEO

સોશિયલ મિડિયા પર દરેકને લગતા વાયરલ વિડિયો જોવા મળે છે. કયારેક કોઇ સુંદર વિડિયો જોવા મળે છે. કાયરે કોઇ સુંદર મેસેજ આપતો, કયારેક સ્ટેટનો, કયારેક કોઇ ફન્ની વિડિયો તો વળી કયારેક કોઇ દેશી જુગાડુ વિડિયો વાયરલ થતો હોય છે. પરંતુ અમુક વિડિયો લોકોના હૃદય સુધી પહોંચી જતાં હોય છે અને વ્યક્તિને લાગણીમાં ભરપૂર કરી દેતાં હોય છે. ત્યારે સોશિયલ મિડિયા પર એક વિડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેન જોઇને લોકો ભાવુક થઇ રહ્યાં છે અને જોઇને કહી રહ્યાં છે કે, જીવનમાં પૈસા કરતાં પણ વધુ મહત્ત્વનું છે પોતાના પરિવારનો ટેકો અને સાથ સહકાર જો હોય તો તમામ ખુશીઓ મળ્યા બરાબર છે.

- Advertisement -

સોશિયલ મિડિયા એક એવી જગ્યા છે. જ્યાં દરેક પ્રકારના વિડિયો પોસ્ટ કરતાં હોય છે. જેમાં ઝડપથી વાયરલ થઇ રહેલા વૃદ્ધ વ્યક્તિનો જન્મદિવસ સાદગીપૂર્ણ વિડિયોએ સૌના મન મોહી લીધા હતા. વૃદ્ધ વ્યક્તિ પોતાનો જન્મદિવસ સાદગીથી ઉજવી રહ્યાં છે. કોઇપણ પ્રકારના ઠાઠમાઠ વગર કેક વર પણ આ વિડિયોએ યુઝર્સની આંખમાં આંસુ લાવી દીધાં છે. આ વિડિયો એટલો ભાવુક છે જે જોયા પછી તમે પણ ભાવુક થવા લાગશો.

- Advertisement -

સોશિયલ મિડિયાના ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર the _quirkey_punam1 પરથી આ વિડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં દેખાય છે કે, એક વૃદ્ધ માણસ એકદમ સરળ દેખાય છે. તેણે પોતાનો જન્મદિવસ ઉજવવા માટે મોટો કેક, ફુગ્ગા કે ભવ્ય પાર્ટી નહોતી રાખી. તેના બદલે તેની પાસે એક પ્લેટમાં બે મિઠાઇઓ છે. જેને તે છરીથી કાપીને બધાને ખવડાવતો જોવા મળે છે. જ્યારે તે મિઠાઇઓ કાપે છે ત્યારે પણ લોકો તેનું સ્વાગત કરે છે. જેનો આનંદ વૃદ્ધના ચહેરા પર સ્પષ્ટ રીતે દેખાય છે.

અત્યાર સુધીમાં લાખ્ખો લોકોએ તેને નિહાળી લીધો છે. તેઓ પણ અહીં પોતાની પ્રક્રિયા આપી રહ્યાં છે. લોકો તેને લકઝરી બર્થડે કહી રહ્યાં છે. તો કોક તેને નસીબદાર ગણાવી રહ્યાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular