Friday, December 5, 2025
Homeવિડિઓભાણવડ પંથકમાં તસ્કરોએ દુકાન અને મંદિરમાં ચોરી કરી આગ ચાંપી... - VIDEO

ભાણવડ પંથકમાં તસ્કરોએ દુકાન અને મંદિરમાં ચોરી કરી આગ ચાંપી… – VIDEO

ભાણવડ તાલુકાના ત્રણ પાટિયા અને વેરાડ ગામે ચોરીનો બનાવ બન્યો

- Advertisement -

એક દુકાન અને મંદિર ને તસ્કરોએ ટાર્ગેટ કર્યો

- Advertisement -

ત્રણ પાટિયા પાસે પોલીસ ચેકપોસ્ટ થી100 મીટર નજીક તસ્કરોએ દુકાનમાં હાથ ફેરો કરી આગ લગાવી ત્યારે વેરાડ ગામે મંદિરમાં પણ આગ લગાડી તસ્કરો એ પોલીસ ને ચેલેન્જ આપી

- Advertisement -

એકજ રાતમાં બે જગ્યાએ ચોરીના બનાવ સહિત બે મોટરસાયકલ ની પણ ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે

પોલીસ સુત્રો માંથી મળતી માહિતી મુજબ ચેકપોસ્ટ પર જી.આર.ડી જવાન ફરજ પર હતા તેમજ કોન્સ્ટેબલ નાઇટ પેટ્રોલીંગ માં હોય છતાં પણ તસ્કરોએ હાથફેરો કરી પોલીસ ની મજાક બનાવી દિધી

પોલીસ ચેકપોસ્ટ થી માત્ર 100 મીટર નજીક ચોરીની ઘટના થી પોલીસ પર પણ સવાલો ઉઠ્યા

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular