બિહાર વિધાનસભા 2025 ના ચૂંટણી પરિણામો બાદ સોશિયલ મીડિયા પર નહેરુજીના જન્મદિવસથી લઇને રાહુલ ગાંધી અને NDA અને RJD અને તેજસ્વી યાદવને લઇને કેટલાંક ફની મોમ્સ વાયરલ થઈ રહ્યા છે. બિહારમાં NDA સરકારે વિજય મેળવતા RJD અને કોંગ્રેસ સરકારના સંઘર્ષને લઇને કેટલાંક ફની મોમ્સ જોઇએ.
સોશિયલ મીડિયાના X પ્લેટફોર્મ પર એક યુઝરે પોસ્ટ મૂકી છે જેમાં આદિત્ય ઠાકરે અને મીડિયા વચ્ચેની વાતચીત પર અનીલ કપૂરનો ફની ડાયલોગ જોવા મળે છે
This is so hilarious..
😂 😂 😂#BiharElection#BiharElectionResults#BiharElections#BiharElection2025 pic.twitter.com/JD70GGXY88— Crime Master Gogo (PARODY) 🇮🇳 (@vipul2777) November 15, 2025
જયારે X પ્લેટફોર્મ પર રવી કુમાર નામના યુઝરે ફોટોઝ શેર કર્યા છે કે બાળદિવસ પર મોજ કરાવી આપી તો વળી એક ફોટોમાં મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી વચ્ચેની વોટ ચોરીના બહાનાની ચર્ચા વિષે રમુજ કરી છે જયારે થ્રી ઈડિયટ્સ મુવીના એક દ્રશ્ય પર લાલુપ્રસાદ યાદવ રાહુલ ગાંધીને હાથ જોડીને ગુઝારીશ કરે છે તે ફની દ્રશ્યો બતાવ્યા છે.
Bihar Election Result Funny Memes
हँसी रोक कर दिखाओ#BiharElection2025 #chunavresult #funnymemes pic.twitter.com/c5zOYllHnP— Ravi Kumar (@RaviKumar218461) November 15, 2025
જયારે X પ્લેટફોર્મ પર એક યુઝરે બાઈક રેસ ના દ્રશ્યો મુકીને તેમાં રાહુલ ગાંધીની ગાડી અને તેજસ્વી યાદવનો ટેકો છતાં આગળ ના વધતી રાહુલની ગાડી બતાવાઈ છે.
The summary of the election pic.twitter.com/adHobWhBZh
— MK (@MK_VOXX) November 14, 2025
જયારે ઇન્સ્ટાગ્રામ પર એક એવી પોસ્ટ શેર કરાઈ છે કે જેમાં 7 સીટર કાર નો ફોટો મૂકીને કમેન્ટ કરાઈ છે કે કોંગ્રેસને મળેલી સીટ કરતા આ કારમાં વધારે સીટો છે.
View this post on Instagram
જયારે ઇન્સ્ટાગ્રામ પર 1984ની કેન્દ્રની ચુંટણી, 1985ની બિહાર, 2015ની દિલ્હી ચુંટણી પરના આપ અને કોંગ્રેસની સ્થિતિની સામે BJPની જીત માટે EVM હેક અને વોટચોરીના બહાના બતાવતી પાર્ટીઓ જોવા મળી રહે છે.
View this post on Instagram
આ સિવાય પણ સોશિયલ મીડિયાના જુદા-જુદા પ્લેટફોર્મપર બિહાર ચુંટણીના પરિણામોને લઈને રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર ફની મીમ્સ જોવા મળ્યા હતા.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram


