જામનગર શહેર અને જિલ્લાના પોલીસ વિભાગ દ્વારા થતી કાર્યવાહીમાં કોઇ ક્ષતિ રહી ન જતી હોય અને પોલીસ કર્મચારીઓ પ્રજા સાથે વ્યવસ્થિત વર્તણૂંક કરે છે કે કેમ? તે અંગે આજે પોલીસવડા ડો. રવિ મોહન સૈની દ્વારા જિલ્લા ડીવાયએસપી કચેરીમાં વિઝિટ કરી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ નિરીક્ષણ સમયે ડીવાયએસપી આર. બી. દેવધા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
View this post on Instagram


