Monday, December 30, 2024
Homeરાજ્યગુજરાતઅમદાવાદ રેલ્વે સ્ટેશન કામગીરી અંતર્ગત અનેક ટ્રેનો થશે શિફ્ટ – જુઓ સંપૂર્ણ...

અમદાવાદ રેલ્વે સ્ટેશન કામગીરી અંતર્ગત અનેક ટ્રેનો થશે શિફ્ટ – જુઓ સંપૂર્ણ વિગતો

સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, રામેશ્વર-ઓખા સહીત 84 ટ્રેનોને થશે અસર

- Advertisement -

રેલ્વે મંત્રાલયે અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પર ઉપડતી અથવા સમાપ્ત થતી કેટલીક ટ્રેનોના ટર્મિનલ સ્ટેશનો બદલવાની જાહેરાત કરી છે. આ ફેરફારોનો હેતુ નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) અને રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (RLDA) દ્વારા ચાલી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યને સરળ બનાવવાનો છે.

- Advertisement -

- Advertisement -

CC-357-2024-SHIFTING OF TERMINALS AT AHMEDABAD

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular