Thursday, December 26, 2024
Homeરાષ્ટ્રીયRoyal Enfield ની નવી બોબર સ્ટાઇલની શાનદાર બાઇક રીવીલ

Royal Enfield ની નવી બોબર સ્ટાઇલની શાનદાર બાઇક રીવીલ

- Advertisement -

રોયલ એનફિલ્ડ ગોન કલાસિક 350, વ્હાઇટ ટાયર બોબર સ્ટાઇલને શાનદાર બાઇક લોન્ચ કરાઇ છે. આ નવી બોબર સ્ટાઇલ બાઇક કુલ 4 કલર વેરિએન્ટમાં રજુ કરવામાં આવી છે. રેગ્યુલર કલાસિક 350ની સરખામણીમાં આ બાઇકમાં ઘણા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.

- Advertisement -

દેશની અગ્રણી ટુ વ્હીલર ઉત્પાદક રોયલ એનફિલ્ડએ તેની બહુ પ્રતિષ્ઠિત બાઇક ગોઆન કલાસિક 350નું અનાવરણ કયુ છે. તેને 23મી નવેમ્બરે વેચાણ લોન્ચ કરવામાં આવશે. તેની કિંમતો પણ તેજ દિવસે જાહેર કરવામાં આવશે. આ મોટરસાઇકલ કુલ ચાર ડયુઅલ ટોન કલર વિકલ્પોમાં ઉપલબ્ધ હશે. જેમાં રેવ રેડ, ટ્રિપટીલ, પર્પલ હેઝ અને શોકબ્લેક કલર વેરિએન્ટસ સામેલ છે.

- Advertisement -

કલાસિકની ેમ બાઇકને ડબલ ડાઉન ટયુબ ચેસિસ પર બનાવવામાં આવી છે. બાઇકમાં સબફ્રેમ નથી પરંતુ તેના બદલે શૈલીની ઓવરહેંગ સીટ છે. જેમાં દુર કરી શકાય તેવી પિલિનય સીટ છે. અને કલાસિક 350 જેવા સેમી ડિજિટલ ઇન્ટ્રુમેન્ટ ક્ધસોલ છે. તેને એપફીઇ હેન્ડલબાર આપવામાં આવ્યું છે. આ સિવાય ફોરવર્ડ સેટ ફુટપેગ્સ અને નીચલી સીટની ઉચાઇ 750 એમએમ આ બાઇકને યોગ્ય બોબર સ્ટાઇલ આપે છે.

નવી ગોન કલાસિક 350માં પાછળના ભાગમાં 16 ઇંચના વ્હીલ્સ છે. જેના કારણે બાઇકનો પાછળનો ભાગ નીચો દેખાય છે. સફેદ રંગના ટાયર અને સ્ટાઇલ સીટદ આ બાઇકની સ્પોર્ટીનેસને વધારે છે. તેનું એન્જી મિકેનિઝમ લાસિક 350 જેવુ છે. રોયલ એન્ફીલ્ડ ગોન ક્લાસિક 350 માં 349cc J-સિરીઝ સિંગલ-સિલિન્ડર એર-કૂલ્ડ એન્જિન મળશે, જે 6100rpm પર 20hp પાવર અને 4000rpm પર 27Nm પીક ટોર્ક જનરેટ કરે છે

- Advertisement -

આ બાઇકની કિંમત લોન્ચિંગ સમયે જ ખ્યાલ આવશે પરંતુ એવું માનવામાં આવે છે કે, કંપની નવી ગોઆન કલાસીક 350ને 2.10 લાખનો પ્રારંભિક કિંમતે લોન્ચ કરી શકે છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular