Friday, January 3, 2025
Homeહેલ્થ એન્ડ વેલનેસલીમડાના અનેક ચમત્કારિક ફાયદાઓ જાણો.....

લીમડાના અનેક ચમત્કારિક ફાયદાઓ જાણો…..

- Advertisement -

આયુર્વેદ દ્રષ્ટિએ ખુબ મહત્વનું વૃક્ષ એટલે લીમડો ખુબ જ ગુણકારી છે. લીમડાના પાન અને ચૈત્ર મહિનામાં આવતો મોર તે શરીર માટે ખૂબ ઉપયોગી છે. લીમડાના ઉપયોગથી અનેક રોગોમાંથી મુક્તિ મેળવી શકાય છે. ત્યારે આયુર્વેદિક દુનિયાના અમન ચુડાસમાએ લીમડાના ચમત્કારિક ફાયદાઓ જણાવ્યા છે તો ચાલો જાણીએ…

- Advertisement -

લીમડાની છાનો પ્રયોગ મુખ્યત્વે મેલેરિયા અને ત્વચા સંબંધિત રોગોને દૂર કરવા માટે કરવામાં આવે છે.

લીમડાની છાલ અને કાચા તેના ફળ શક્તિ વધારવા અને રોગો સામે લડવા ખૂબ ઉપયોગી છે.

- Advertisement -

લીમડાના દાંતણના ઉપયોગથી પેઢાનો સોજો, મોઢાની દુર્ગંધ વગેરે આશાનીથી દૂર થાય છે.

લીમડાના પાનની ગોળીઓ બનાવીને સવાર-સાંજ લો તો કેન્સરની કોશિકાને વધતી અટકાવી શકાય છે.

- Advertisement -

લીમડાનો રસ રોજ પીવાથી ડાયાબિટીસ જેવી બીમારીઓથી દૂર થઈ શકે છે. કે તે વધતી અટકે છે. અને ઈન્સ્યુલિન બનાવે છે.

રાત્રન યમાં ધુણી કરવામાં આવે તો તેનાથી મચ્છરનો ઉપદ્રવ દૂર થાય છે.

આમ કડવો લીમડો તેના ઘણાં બધા મીઠા ગુણો ધરાવે છે. જે આપણા શરીર માટે ખૂબ લાભદાયી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular