Tuesday, December 3, 2024
Homeરાજ્યહાલારબોટમાં નિંદ્રાધિન માછીમારનું હૃદયરોગના હુમલાથી મોત

બોટમાં નિંદ્રાધિન માછીમારનું હૃદયરોગના હુમલાથી મોત

- Advertisement -

વલસાડ તાલુકાના જોરાવાસણ વિસ્તારના મૂળ રહીશ અને હાલ ઓખામાં આર.કે. બંદર વિસ્તારમાં રહેતા ગાંડાભાઈ ભીખાભાઈ પટેલ નામના 62 વર્ષના માછીમાર વૃદ્ધ રવિવારે પારસમણિ નામની બોટમાં સુતા હતા. ત્યારે નિંદ્રાધીન અવસ્થામાં હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ રાજેશભાઈ છોટુભાઈ ટંડેલ (ઉ.વ. 45)એ ઓખા મરીન પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular