Monday, December 23, 2024
Homeવિડિઓલાલપુરમાં બંધારણ ગૌરવ યાત્રા નિમિતે વિશાળ રેલી યોજાઈ - VIDEO

લાલપુરમાં બંધારણ ગૌરવ યાત્રા નિમિતે વિશાળ રેલી યોજાઈ – VIDEO

- Advertisement -

જામનગર જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા લાલપુર ખાતે બંધારણ ગૌરવ યાત્રા જિલ્લાનો કાર્યક્રમ વિશાળ સંખ્યામાં યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના સમાજ કલ્યાણ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા તથા ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના ઉપાઘ્યાય જીતુભાઈ મણવર તથા પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, સામાજિક ન્યાય સમિતિના જિલ્લા પંચાયત ચેરમેન ગોમતીબેન ચાવડા તથા જીલ્લા ભાજપ ઉપ પ્રમુખ નાથાભાઈ વારસાખિયા, જામનગરના પ્રભારી અલ્પેશભાઈ વાઘેલા, જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ ભોજાણી તથા મહામંત્રી પ્રવિણસિંહ જાડેજા મહામંત્રી અભિષેકભાઇ પટવા તથા જીલ્લા ભાજપ અ જા મોરચા પ્રમુખ ચાવડા હીરજીભાઈ તથા અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી મનોજભાઈ પરમાર તથા અનુસૂચિત જાતિના મહામંત્રી ગોવિંદભાઈ ખરા, જીલ્લા ભાજપ હોદ્દેદારો તથા અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લાના હોદ્દેદારો તાલુકા પંચાયત ભાજપ પ્રમુખ આરશીભાઈ કરંગીયા, લાલપુર સરપંચ જયેશભાઇ તરૈયા તથા મહામંત્રીઓ તથા ચુંટાયેલા હોદેદારો તથા મોટી સંખ્યામાં બહેનો ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા પ્રવચનમાં કહ્યું હતું કે બાબાસાહેબ આંબેડકર આપણા બંધારણના પિતા તરીકે ઓળખાય છે ત્યારે રદયપૂર્વક વંદન કરૂ છું સાથે મન કી બાત કાર્યક્રમ સાથે મળીને સાંભળ્યો હતો. સંવિધાન ગૌરવ યાત્રા સાથે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા એ સંવિધાન માથે ચડાવી ને લાલપુર મેઈન બજાર માં રેલી સ્વરૂપે લોકો પણ સાથે જોડાયેલા હતા આભારવિધિ વિઘિ જીલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા જીલ્લા મોરચાના પ્રભારી જલ્પેશભાઈ વાધેલા કરી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular