Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજીપીએસસીની પરીક્ષામાં જામનગરમાં 56 ટકા ઉમેદવારો હાજર - VIDEO

જીપીએસસીની પરીક્ષામાં જામનગરમાં 56 ટકા ઉમેદવારો હાજર – VIDEO

- Advertisement -

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગઇકાલે રવિવારે જીપીએસસીની પરીક્ષા યોજાઇ હતી. જેમાં જામનગરમાં 44 ટકા જેટલા ઉમેદવારો ગેરહાજર રહયા હતા. પરીક્ષામાં કોઇ કોપી કેસ ન નોંધાતા તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.
જામનગરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેકશન અધિકારી તથા નાયબ મામલતદાર વર્ગ -3ની લેખિત પરીક્ષા યોજાઇ હતી. જેમાં 5705 માંથી 3184 પરીક્ષાર્થીઓ હાજર રહયા હતા. આમ 56 ટકા ઉમેદવારો હાજર રહયા હતા. પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. પરીક્ષા દરમ્યાન એકપણ કોપી કેસ નોંધાયો ન હતો.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular