Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં શ્રમિક તરૂણની આત્મહત્યાથી અરેરાટી

જામનગરમાં શ્રમિક તરૂણની આત્મહત્યાથી અરેરાટી

આવાસના મકાનમાં ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા કારણ જાણવા તપાસ

- Advertisement -

જામનગર શહેરના આઠ માળિયા આવાસમાં રહેતાં અને મજૂરી કામ કરતા તરૂણએ તેના ઘરે એકલો હતો તે દરમિયાન અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં આવેલા આઠ માળિયા આવાસ બ્લોકમાં ડી/2/805 માં રહેતો અને મજૂરી કામ કરતો રોહન સુરેશભાઈ પરમાર (ઉ.વ.16) નામના તરૂણે સોમવારે સાંજના સમયે તેના ઘરે એકલો હતો તે દરમિયાન અગમ્યકારણોસર દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના પિતા સુરેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો એમ.આર. ડાંગર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular