Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારખંભાળિયાની 108 ટીમ દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ડેમોસ્ટ્રેશન

ખંભાળિયાની 108 ટીમ દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ડેમોસ્ટ્રેશન

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા લોકેશનની 108 ઇમરજન્સી ટીમ દ્વારા અહીં આવેલ ડિઝાસ્ટર મેનેજમેન્ટના મુખ્ય કાર્યાલય ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટના કર્મચારીઓને 108 ઇમરજન્સી વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક સમજાવી, આપાતકાલીન પરિસ્થિતિમાં 108 નો ઉપયોગ 108 ઈમરજન્સીમાં રહેલી તમામ ઉપયોગી એવી સાધન સામગ્રી વિશે ઊંડાણપૂર્વકની સમજણ આપી અને ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ ડેમોસ્ટ્રેશનના આયોજનમાં 108 ખંભાળિયાના ઈ.એમ.ટી. જુનેદભાઈ અને 108 ઈમરજન્સીના પાઈલોટ મનોજભાઈ દ્વારા ડેમોસ્ટ્રેશન કરી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના કર્મચારીઓને 108 ની કામગીરી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular