Tuesday, December 24, 2024
Homeહવામાનઆજે બંગાળની ખાડીમાં સક્રિય બનશે વાવાઝોડું ‘મોચા’

આજે બંગાળની ખાડીમાં સક્રિય બનશે વાવાઝોડું ‘મોચા’

- Advertisement -

સાઇકલોન ’મોચા’ આજે સક્રિય બનશે, કાલે 7 મેના રોજ લો પ્રેશર બની જશે અને 9 મીના રોજ ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ 40-50 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે જે 10 મેના રોજ 80 કિમી સુધી પહોંચશે. અનેક રાજ્યોમાં ગાજવીજ અને વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ વાવાઝોડાને પગલે દેશમાં નવી ચિંતા સર્જાઈ છે. આજે દક્ષિણ પૂર્વ બંગાળના અખાતમાં ચક્રવાત મોચા એક્ટિવ થવાની ભારતીય હવામાન વિભાગે જાહેરાત કરી છે. 8 મેના રોજ મોચા એક વાવાઝોડામાં પરિવર્તિત થશે. બંગાળ ઓડિશામાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. હાલમાં અનેક રાજ્યોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ ગાજવીજ સાથે તોફાની વરસાદ પડી રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular