Sunday, December 7, 2025
Homeરાજ્યહાલારકલ્યાણપુરમાં યુવાનનું વીજ શોકથી કરૂણ મૃત્યુ

કલ્યાણપુરમાં યુવાનનું વીજ શોકથી કરૂણ મૃત્યુ

કલ્યાણપુર તાલુકાના ગાંગડી ગામે વાડીમાં આવેલ વીજ પોલ ઉપર જમ્પર લગાડવા માટે ચડેલા લાંબા ગામના દેવાભાઈ ભોજાભાઈ મોરવાડ (ઉ.વ. 27) તથા કુતિયાણા તાલુકાના ચૌરા ગામે રહેતા મયુરભાઈ ભાયાભાઈ કંડોરીયા (ઉ.વ. 26) પોલ ઉપર ચડીને કામ કરી રહ્યા હતા, ત્યારે મયુરભાઈ કંડોરીયાને જોરદાર વિજ કરંટ લાગતા તેમનું મૃત્યુ હતુ. આ અંગેની જાણ દેવાભાઈ મોરવાડે કલ્યાણપુર પોલીસને કરી છે. જે સંદર્ભે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular