Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયરક્ષામંત્રી રાજનાથસિંહ થયા કોરોના સંક્રમિત

રક્ષામંત્રી રાજનાથસિંહ થયા કોરોના સંક્રમિત

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ કોરોના સંક્રમીત થયા છે. તેઓને હળવો તાવ વિગેરે જણાતા તબીબોએ ચકાસ્યા હતા અને તેમનો ટેસ્ટ થતા કોરોના પોઝીટીવ જાહેર થતા જ હોમ આઈસોલેશન થયા છે. રાજનાથસિંઘે ભારતીય હવાઈદળની કમાન્ડ કંટ્રોલની બેઠકમાં હાજરી આપવાના હતા. પણ તેઓ સંક્રમિત થતા હાલ આ બેઠક મુલત્વી રખાઈ છે. અત્રે એ ઉલ્લેખનિય છે કે ગત સોમવારે જ રાજનાથસિંઘ સોમનાથમાં તમિલ સૌરાષ્ટ્ર સંગમ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular