જામનગરમાં હિંગળાજ માતાજીના નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છ.ે જેના ભાગરૂપે હવાઇચોક જલસા ગ્રુપ દ્વારા ગઇકાલે સોમવારે હવાઇચોક વિસ્તારમાં દાંડીયા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને દાંડીયા રાસ રમ્યા હતાં.