Wednesday, January 15, 2025
Homeરાજ્યજામનગર5 થી 20 એપ્રિલ સુધી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ

5 થી 20 એપ્રિલ સુધી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ

- Advertisement -

પાંચ એપ્રિલથી 20 એપ્રિલ સુધી ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે.આ કાર્યક્રમ અંતર્ગત મતદાર યાદીમાં નવું નામ દાખલ કરવું, નામમાં સુધારો કરવો, નામ કમી કરાવવું, સરનામું બદલાવવું જેવા સુધારાઓ કરી શકાશે. ઉપરાંત જે યુવા મતદાર એક એપ્રિલના રોજ 18 વર્ષ પૂર્ણ કરેલ છે તેઓ મતદાર યાદીમાં નામ નોંધાવી શકશે. નજીકના મતદાન મથકે સવારે 10 વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી આ સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. આ ઉ5રાંત નામ નોંધણી તેમજ સુધારા વધારા કરવા માટે મામલતદાર કચેરી તથા પ્રાથમિક શાળાના બીએઓનો સંપર્ક પણ કરી શકાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular