Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારખંભાળિયામાં એચડીએફસી બેન્કની બીજી બ્રાન્ચને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ખુલ્લી મુકાઈ

ખંભાળિયામાં એચડીએફસી બેન્કની બીજી બ્રાન્ચને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ખુલ્લી મુકાઈ

- Advertisement -

ખંભાળિયાના જડેશ્વર રોડ પર એચડીએફસી બેન્કની નવી બ્રાન્ચ શરૂ કરવામાં આવી છે. આ તકે ખંભાળિયાના ધારાસભ્ય અને વન પર્યાવરણ અને ક્લાયમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ખાસ ઉપસ્થિત રહી, શુભારંભ પ્રસંગે બેંક સત્તાવાળાઓ તેમજ આગેવાનો, કાર્યકરોને શુભકામનાઓ પાઠવી હતી.

- Advertisement -

આ પ્રસંગે બેંકના અધિકારી નીરજભાઈ દતાણી સાથે જામનગરના અગ્રણી ઉદ્યોગપતિ વિપુલભાઈ કોટક, નિલેશભાઈ ઉદાણી, ખંભાળિયા નગરપાલિકાના જીગ્નેશભાઈ પરમાર, ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા, રવિરાજસિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ પરમાર, ભરતભાઈ મોટાણી સાથે એચડીએફસી બેન્કના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular