Wednesday, December 25, 2024
Homeરાજ્યગુજરાતસુજલામ્-સુફલામ્ યોજનામાં ગેરરીતિ, 30 અધિકારીઓ સામે કાર્યવાહી

સુજલામ્-સુફલામ્ યોજનામાં ગેરરીતિ, 30 અધિકારીઓ સામે કાર્યવાહી

- Advertisement -

સુજલામ-સુફલામ યોજનામાં કૌભાંડ આચરનાર 33 અધિકારીઓ સામે સરકારે કાર્યવાહી કર્યા હોવાની વિધાનસભા સત્રમાં સરકારે કબુલ્યું છે. કોંગ્રેસના અર્જુનભાઇ મોઢવાડીયાની પ્રશ્ર્નોતરીના જવાબમાં સરકારે સુજલામ-સુફલામ યોજનામાં ગેરરીતિ આચરનારા 30 અધિકારીઓ સામે ખાતાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હોવાનું જણાવ્યું હતું. ગાંધીનગરમાં સુજલામ-સુફલામ યોજનામાં સીમેન્ટની ચોરી કરનાર અધિકારી સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે કુલ 33 અધિકારીઓ સામે તપાસ ચાલી રહી હોવાનું સરકારે જણાવ્યું હતુંં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular