Sunday, December 22, 2024
Homeમનોરંજનશિખર ધવને સિંઘમ બની કરી ગુંડાની પિટાઈ

શિખર ધવને સિંઘમ બની કરી ગુંડાની પિટાઈ

સોશિયલ મીડિયા પર એકિટવ રહે છે શિખર ધવન : વાયરલ થયો વીડિયો સિંઘમના રૂપમાં દેખાયા શિખર ધવન

- Advertisement -

ભારતીય ક્રિકેટર શિખર ધવન સોશિયલ મીડિયા પર ઘણા એકિટવ રહે છે તે અવાર નવાર ફેન્સની સાથે ફોટો વીડિયો શેર કરતા જોવા મળે છે. ધવનને રીલ્સ બનાવવાનો ઘણો શોખ છે. તે ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ શેર કરતા રહે છે. એવામાં તેમની એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં તે પોલીસના રોલમાં જોવા મળ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Shikhar Dhawan (@shikhardofficial)

- Advertisement -


આ વીડિયોમાં અજય દેવગણના સિંઘમ ફિલ્મની જેમ પોલીસના ડે્રસમાં ગુંડાની પિટાઈ કરી રહ્યા છે અને પાછળ સિંઘમનું ગીત ચાલી રહ્યું છે. તેમનો અનોખો અંદાજ ફેન્સને ખૂબ ગમ્યો છે. તેમણે આ વીડિયોના કેપ્સનમાં લખ્યું હતું કે, જલ્દી અનેક નવી ચીજ સાથે જોવા મળશે. અને આ વીડિયો સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યો છે. જ્યારે અનુભવી બેટસમેન શિખર ધવન હાલના સમયમાં ભારત માટે કોઇપણ ફોર્મેટમાં રમી રહયા નથી ત્યારે ફેન્સ તેમને તેમના સોશિયલ મીડિયા પર જોઇ રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular