Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારબોળકી ગામનો યુવાન હથિયાર સાથે ઝડપાયો

બોળકી ગામનો યુવાન હથિયાર સાથે ઝડપાયો

ભાણવડ તાલુકાના બોળકી ગામે રહેતા રાજુ દેવશીભાઈ દેવાભાઈ ખીંટ નામના 38 વર્ષના શખ્સને એસ.ઓ.જી. પોલીસે પાસ પરવાના વગરની દેશી બનાવટના અગ્નિશાસ્ત્ર સાથે ઝડપી લઇ, તેની સામે હથિયારધારાની કલમ મુજબ કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular