નવરાત્રિમાં નવદુર્ગાના સ્વરૂપને કયો ભોગ પ્રીય...જાણો..
ગાયના દૂધની ખીર, બરફી, રબડી અને હલવો પ્રીય છે
પ્રથમ નોરતે
સાકર, ગોળ, પંચામૃત
બીજા નોરતે
કેસરવાળી મીઠાઈ, માવાની મીઠાઈ અને ડ્રાયફુટસ વાળી મીઠાઈ
ત્રીજા નોરતે
માલપુઆ, પીળા પેઠા, હલવા, દહીં, પતાશા
ચોથા નોરતે
કેળા, કેળાની ખીર, કેળાનો હલવો, કેળાની બરફી, બેસનના લડુ
પાંચમા નોરતે
મધ, પીળા રંગની મીઠાઈ, કેસરીયા ભાત, મધવાળી ખીર
છઠ્ઠા નોરતે
ગોળ, ગોળની બનેલી મીઠાઈ, ગોળની ચિક્કી
સાતમા નોરતે
નારિયલ, નારિયલની બનેલી મીઠાઈ, બરફી, હલવા, કાળા ચણા, શ્રીફળ, નારિયલના લાડુ
આઠમાં નોરતે
આવી જ વધુ માહિતી માટે અહી ક્લિક કરો
હલવા, પુરી, ચણા, ખીર, નારિયલ
નવમા નોરતે