Chat Box

આજે વર્લ્ડ ઈમોજી દિવસ પર જાણો ઈમોજીનો ઈતિહાસ

Chat Box

કોઇપણ ચેટ ઈમોજી વગર અધુરી લાગે છે ઈમોજીથી લોકો તેમની ભાવના વ્યકત કરે છે

Chat Box

ઈમોજીની શોધ 1999 માં જાપાનની વ્યક્તિ શિગેતાકા કુરીતાએ કરી હતી 

Chat Box

2010 પછી ઈમોજી પ્રખ્યાત થયું અને વેબસાઈટ, એપ્લીકેશનમાં ઉપયોગ થવા લાગ્યો

Chat Box

દરરોજ આશરે 7 અબજથી વધુ લોકો પોતાની વાત કહેવા ઈમોજીનો ઉપયોગ કરે છે

Chat Box

શરૂઆતમાં 176 ઈમોજી બની હતી બાદમાં વધીને હાલ 3800થી વધુ ઈમોજી જોવા મળે છે

Chat Box

નમસ્તે, થમ્પઅપ, રેડ હાર્ટ, ખુશીના આંસુઓ સાથે, રડતો ચહેરો, આંખોમાં દિલ, સ્માઈલ ફેસ અને ફેસ બ્લોઈંગ કિસ વગેરે સૌથી લોકપ્રિય છે

Chat Box

આજે 17 જુલાઈના વર્લ્ડ ઈમોજી દિવસ મનાવામાં આવે છે 

Chat Box

2012-13 માં ઈમોજી લોકપ્રિય બનતા 2013 માં ઓકસફોર્ડ ડિકશનરીમાં પણ ઈમોજી શબ્દ ઉમેરાયો