જામનગરમાં રાક્ષસી અવાજ ઓકતો વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી સૂતી છે !

જામનગરના ગાંધીનગર વિસ્તારના પાછળના ભાગમાં રેલ્વે લાઇનથી થોડે દૂર સીવેજટ્રીટમેન્ટ પ્લાન્ટની તથા 66 કેવી સબસ્ટેશનની નજીક જામનગર મહાનગરપાલિકાએ રાજય સરકારની સુચના મુજબ વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટ બનાવ્યો છે. આ પ્લાન્ટનો ક્ધસેપ્ટ સારો છે. કચરામાંથી વિજળી ઉત્પન્ન થશે. સ્વચ્છતા અને વીજ પુરવઠાની દ્રષ્ટિએ આ પ્લાન્ટ રાજય સરકારના માર્ગદર્શન મુજબ બનાવવામાં આવ્યા પછી, વર્ષો સુધી મહાનગરપાલિકા આ પ્લાન્ટ વિવિધ … Continue reading જામનગરમાં રાક્ષસી અવાજ ઓકતો વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી સૂતી છે !