Off-white Banner
ગુજરાતના ક્યા શહેરમાં કઇ વાનગી પ્રખ્યાત ??
તો ચાલો જાણીએ ગુજરાતના કયા શહેરમાં કઇ વાનગી પ્રખ્યાત છે ?
ભારતમાં ગુજરાતીઓને જુદી જુદી વાનગીઓ ખાવાના શોખિન કહેવામાં આવે છે.
અમદાવાદ
ઢોકળા
ખાંડવી
હાંડવો
ભાવનગર
ભૂંગળા - બટેટા
ગાંઠીયા
સુરત
લોચો
ખમણ
ઊંધિયું
વડોદરા
સેવ ઉસળ
લીલો ચેવડો
ભાખરવડી
કચ્છ
દાબેલી
કચ્છી પકવાન
જામનગર
કચોરી
ભજીયા
પોરબંદર
ખાજલી
ચવાણું
તો, તમે આમાંથી કેટલી વાનગી ટેસ્ટ કરી છે. કમેન્ટમાં જણાવશો.