PCOS કે PCOD હોય કે ન હોય, સ્ત્રીઓએ આ પાંચ આદત પાડવી જરૂરી છે
અનિયમિત પીરિયડસ, ઓછી ઉંઘ, મુડમાં બદલાવ, થાક લાગવો.
બેલેન્સ ડાયેટ લો જેમાં પ્રોટીન, ગુડ ફેટ, ફાયબર અને કોમ્પ્લેકસ ક્રેબ્સ મળી રહે
પુરતી ઉંઘ લેવી જોઇએ 7-8 કલાક ઉંઘ હોર્મોનને રીસેટ કરે છે રાત્રે ફોન મુકીને હોર્મોનને આરામ આપો.
ઉંઘ
સ્ટે્ચિંગ, વોકીંગ, થોડી કસરત કરી શકાય PCOD હોય તો હલનચલન ખુબ ફાયદો કરે છે
હલનચલન
દહીં, ફળો, ઓટસ જેવા પ્રિબાયોટિકસ લેવા જોઇએ એન્ટી બાયોટિકસ અને જંક ફુડ થી દૂર રહેવું જોઇએ.
સારી આદતો
હોર્મોન્સ માત્ર શારીરિક નથી પરંતુ તે તાણ, ગીલ્ટ, શરમ, ડર સાથે પણ સંબંધ ધરાવે છે
લોકો હોર્મોનલ ઈમબેલેન્સને ઈગ્નોર કરે છે પરંતુ, સ્ત્રીઓએ આ સમજવું ખાસ જરૂરી છે.
આવી જ વધુ માહિતી માટે અહી ક્લિક કરો