બેન્કીંગ APK ફ્રોડ શું છે...? જાણો..

સોશિયલ મીડિયા પર ફ્રોડ SMS દ્વારા લાઈફ ટાઈમ મફત ક્રેડીટ કાર્ડ આપવા અંગે APK ફાઈલની લીંક આપેલી હોય છે

અથવા તો આધાર અને પાન નંબર અપડેટ નથી એટલે બેંક ખાતુ બંધ કરવાની ધમકી સાથે APK લીંક આપેલી હોય છે

APK ફાઈલ ઈન્સ્ટોલ કરતા મોબાઇલ એકસેસની પરમીશન માંગશે અને તમારો વ્યક્તિગત ડેટા, SMS, કોન્ટેકટ્સ, બેન્કીંગ માહિતી સુધી પહોંચી જાય છે

ત્યારબાદ તેઓ બેન્ક એકાઉન્ટમાંથી પૈસા કાઢી શકે છે

માટે આવી કોઇ પણ લીંક પર ક્લીક ન કરવું

ચકાસણી કર્યા વિના કોઇ એપ ઈન્સ્ટોલ ન કરવી.