AI વોઇસ ફ્રોડ શું છે ? બચવાની ટિપ્સ જાણો
સાયબર ફ્રોડસ્ટર હવે અવાજોને કલોન કરવા માટે AIનો ઉપયોગ કરી રહ્યા છે
વોલેટ દ્વારા ચૂકવણીનું કહી QR કોડ મોકલે છે અને QR કોડ સ્કેન કરતા પૈસા મળવાના બદલે ખાતામાંથી પૈસા ઉપડી જાય છે
ઝડપથી રકમ ટ્રાન્સફર કરવાનું કહી છેતરપિંડી કરવામાં આવે છે
જાણો તેનાથી બચવાની ટિપ્સ
અજાણ્યા કોલ્સ પર તાત્કાલિક નાણાં ટ્રાન્સફર ન કરો
વધુ તપાસ માટે વીડિયો કોલ દ્વારા ઓળખ ચકાસો
ત્રાહિત કે અજ્ઞાત વ્યક્તિ તરફથી આવેલા મેસેજ અથવા કોલ્સને અવગણો
પ્રિયજનોને સીધા સંપર્ક કરીને હકીકત જણાવો
અન્ય કોઇ સ્ત્રોત દ્વારા વાતચીતની પુષ્ટિ કરો
વધુ માહિતી માટે અહી ક્લિક કરો