જેમાં મતદાર યાદીને અપડેટ કરવામાં આવે છે નવા મતદાતાઓને યાદીમાં ઉમેરવામાં આવે છે
પ્રિન્ટીંગ અને ટ્રેનિંગ તા.28/10/2025 થી તા.3/11/2025 ઘરે ઘરે જઇને મતદારોની તા.4/11/2025 થી તા.4/12/2025 વિગતો મેળવવી ડ્રાફટ ઇલેકટ્રોરલ રોલ જાહેર કરવાની તા.09/12/2025 વાંધા અરજી દાખલ કરવાનો સમય તા.09/12/2025થી તા.08/01/2026 સુનાવણી અને વેરિફિકેશન તા.09/12/2025થી તા.31/01/2026 અંતિમ મતદાર યાદીની જાહેરાત તા.07/02/2026