આ રક્ષાબંધન પર ભાઈને રાશી મુજબ કેવા કલરની રાખડી બાંધવી..? જાણો...
મેષ રાશિ - લાલ
વૃષભ રાશિ - સફેદ
મિથુન રાશિ - લીલો
કર્ક રાશિ - સફેદ
સિંહ રાશિ - ગુલાબી
કન્યા રાશિ - લીલો
તુલા રાશિ - સફેદ
વૃશ્ચિક રાશિ - લાલ
ધન રાશિ - પીળો
મકર રાશિ - નીલો
કુંભ રાશિ - નીલો
મીન રાશિ - પીળો
અહીં ભાઈની રાશી જોવાની રહેશે
માહિતી સ્ત્રોત
જયોતિષી જીગર પંડયા
(ગોલ્ડ મેડાલિસ્ટ)
આવી જ વધુ માહિતી માટે અહી ક્લિક કરો