વેકેશન પૂર્ણ : હવે મોજથી નિહાળો ગીરના ડાલાથ્થાને
આજથી જંગલ સફારીનો પ્રારંભ
ચોમાસુ અને વન્ય પ્રાણીઓના પ્રજનનકાળને કારણે ચાર મહિનાનું વેકેશન હતું
16 ઓકટોબરના બદલે 9 દિવસ વહેલુ 7 ઓકટોબરથી સફારી શરૂ
પ્રથમ વખત વહેલો પ્રારંભ કરવામાં આવ્યો છે
પ્રથમ ટ્રીપના પ્રવાસીઓના મોં મીઠા કરાવી જંગલમાં રવાના કરાયા
જુનાગઢની ગિરનાર સફારી ઉપરાંત પોરબંદરની બરડા સફારીનો પણ આજથી પ્રારંભ
આગામી 10 અને 11 ઓકટોબરના રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ સાસણની મુલાકાત લેશે
ડિસેમ્બર મહિના સુધીની ઓનલાઈન પરમીટનું બુકિંગ ફુલ થઈ ગયું છે
આવી જ વધુ માહિતી માટે અહી ક્લિક કરો
છેલ્લી સિઝનમાં રેકોર્ડ બ્રેક સાડા આઠ લાખથી વધુ પ્રવાસીઓએ ગીર જંગલમાં મુલાકાત લીધી હતી