ઉપમા કે પૌવા, વજન ઘટાડવા માટે કયુ વધારે ફાયદાકારક...?
આપણે ત્યાં સવારના નાસ્તામાં ઉપમા અને પૌવા વધુ ખવાતા હોય છે, બન્ને ટેસ્ટી અને હેલ્ધી પણ છે
વાત જ્યારે વજન ઘટાડવાની આવે ત્યારે વિચાર આવે કે બન્નેમાંથી વધુ સારું કયું..?
પૌવામાં તેલ, રાઈ, લીમડો, ડુંગળી, સીંગદાણા નાખવામાં આવે છે જે પચવામાં હળવું છે અને લાંબો સમય પેટ ભરેલું રાખે છે.
ઉપમામાં સોજી, વેજીટેબલ્સ, લીમડો, રાઇ અને થોડું તેલ ઉમેરવામાં આવે છે તે પણ ટેસ્ટી અને લાંબા સમય સુધી ભેટ ભરેલું રાખે છે
એક વાટકી પૌવામાં 180 થી 200 કેલેરી મળે છે જેમાં કાર્બોહાઈડ્રેટ ઓછું અને મગફળીના કારણે આયરન વધારે હોય છે
એક વાટકી ઉપમામાં લગભગ 220 થી 250 કેલેરી મળે છે જેમાં પૌવા કરતા થોડું ફેટ જાજુ હોય છે.
કેલેરીના હિસાબે પૌવામાં ઓછી કેલેરી હોય છે જ્યારે તે હળવો અને હેલ્ધી ઓપ્શન છે
ઉપમા વધુ લાંબો સમય પેટ ભરેલું રાખે છે અને તે પોષકતત્વોથી ભરપુર છે પરંતુ તેમાં તેલ કે ઘી ઓછું નાખવું
બન્ને હેલ્ધી ઓપ્શન છે ફકત ધ્યાન એ રાખવું કે વેજીટેબલ્સ વધુ અને તેલ કે ઘી ઓછું નાખવું
આવી જ વધુ માહિતી માટે અહી ક્લિક કરો