– સતત થાક – ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી – ભાવનાત્મક અસ્થિરતા – શારીરિક અગવડતા – ડિજિટલ બર્નઆઉટના ચિન્હો
– સ્ક્રીન ટાઈમ લિમિટેડ કરો – 20-20-20 નિયમનું પાલન કરો – અઠવાડિયામાં એક દિવસ ઓફલાઈન રહેવા માટે ડિજિટલ ડિટોકસ ડેડિકેટ અજમાવો – ઉંડા શ્વાસ લેવાની કસરતો કરો – શારીરિક રીતે સક્રિય રહો