આજે સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 226મી જન્મ જયંતિ
બાળપણથી જ જલારામ બાપાનું મન ભક્તિ અને પરોપકારમાં લીન રહેતું 18 વર્ષની ઉંમરે તેમણે ગુરુ ભોજલરામ બાપાના આશીર્વાદથી વીરપુરમાં અન્નક્ષેત્ર (સદાવ્રત) શરુ કર્યું અહી કોઈપણ જાતના ભેદભાવ વિના કોઈપણ વ્યક્તિને ભોજન કરાવવામાં આવતું