આજે બાળદિન....
આજના યુગમાં બાળકો પાસે તેમનું બાળપણ રહ્યું છે ખરું.....???
એક સમયે શેરી મહોલ્લામાં રમતા જોવા મળતા બાળકો
આજે મોબાઈલની દુનિયામાં ખોવાયા....!!!!
બાળકોની બાળપણની
ખોવાયેલી રમતો
- લંગડી
- સંતા કૂકડી
- ચોર પોલીસ
- આંધળો પાડો
- નારગોલ
- સંગીત ખુરશી
- ઠેરી (લખોટી)
- અંતાક્ષરી
- મોઈ-દાંડિયા
બાળકોની આજની રમતો
- ફ્રી ફાયર
- બી.જી.એમ.આઈ
- સી.ઓ.ડી
- ફીફા ફૂટબોલ
- કેન્ડી ક્રશ
- સબવે સર્ફર્સ
ભૂતકાળના મનોરંજનના સાધનો
- નાટકો
- ભવાઈ
- કઠપુતળીના ખેલ
- જાદુ
- રેડિયો
આજના મનોરંજનના સાધનો
- યુ-ટ્યુબ
- વ્હોટ્સઅપ
- સ્નેપચેટ
- ઈન્સ્ટાગ્રામ
- વેબસીરીઝ
- OTT પ્લેટફોર્મ
આજે બાળકો ચેસ, કેરમ, ક્રિકેટ, લૂડો જેવી રમતો પણ મોબાઈલમાં રમે છે
એક સમયે બાળકો પરિવારો સાથે બેસીને નાટકો સહિતના મનોરંજનો માણતા
જયારે આજે પરિવાર સાથે બેસીને નિહાળી શકે તેવી ફિલ્મો પણ મહામહેનતે મળે
‘મેદાન પર આવી જા...’ થી
‘ઓનલાઈન આવી જા....’ નો
સમય આવી ગયો
વધુ માહિતી માટે અહી ક્લિક કરો
બાળકોને મોબાઈલમાંથી ફરી શેરી ગલ્લીઓની રમતો તરફ વાળીએ