બીચ પર ફરવાના શોખિન ગુજરાતીઓ માટે જાણવા જેવું

માધવપુર, માંડવી, ચોરવાડ જેવા આંગળીને વેઢે ગણાય તેટલા જ બીચ યાદ આવે છે

ગુજરાતનો દરિયાકિનારો 2300 કિ.મી. લાંબો છે પણ જ્યારે બીચની વાત કરીએ ત્યારે 

દ્વારકામાં શિવરાજપુર બીચ

પોરબંદરમાં પોરબંદર ચોપાટી બીચ

પોરબંદરમાં માધવપુર બીચ

મિયાણીમાં મિયાણી બીચ

ગીર સોમનાથમાં અહમદપુર માંડવી બીચ

જૂનાગઢમાં ચોરવાડ બીચ

ભાવનગરમાં મહુવા બીચ

સુરતમાં સુવાલી બીચ

નવસારીમાં ઉભરાટ બીચ

સુરતમાં ડુમસ બીચ

નવસારીમાં દાંડી બીચ

વલસાડમાં નારગોલ બીચ

વલસાડમાં તિથલબીચ

કચ્છમાં માંડવી બીચ અને પિંગલેશ્વર  બીચ 

તો તમે આમાંથી કયાં કયા બીચ જોયેલા છે...કમેન્ટ કરી જણાવશો.