રસોડાની કેટલીક યુઝફુલ ટીપ્સ
શાક બળી જાય તો બે ચમચી દહીં નાખો
આદુ-લસણની પેસ્ટમાં લસણનું પ્રમાણ 60% અને આદુનું 40% રાખો
ગાજરની છાલ ઉતારતા પહેલાં 10 મિનિટ ગરમ પાણીમાં અને 02 મિનિટ ઠંડા પાણીમાં રાખવું
દુધ મેરવતી વખતે 5 થી 6 જગ્યાએ થોડું-થોડું દહીં ઉમેરો ડેરી જેવું દહીં જામશે.
મહિને એક વખત મીકસર જારમાં મીઠું ભરી બ્લેન્ડ કરવું બ્લેડ તેજ થશે.
મેથીને બદલે સુકા લીમડાનો પાવડર વાપરી શકો છો
ભાત વધુ ચડી ગયા હોય તો બ્રેડ સ્લાઈઝ તેના પર મુકી બે મિનિટ ગરમ કરો બધુ પાણી સોસાય જાશે.
આવી જ વધુ માહિતી માટે અહી ક્લિક કરો