જાણવા જેવું...
ગંગા નદી
લંબાઇ - 2525 કિ.મી.
ક્ષેત્ર - ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળ
બ્રહ્મપુત્ર નદી
લંબાઇ - 2900 કિ.મી.
ક્ષેત્ર - અરુણાચલ પ્રદેશ, આસામ
ગોદાવરી નદી
લંબાઇ - 1465 કિ.મી.
ક્ષેત્ર - મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ
સતલુજ નદી
લંબાઇ - 1450 કિ.મી.
ક્ષેત્ર - હિમાચલ પ્રદેશ, પંજાબ
કૃષ્ણા નદી
લંબાઇ - 1400 કિ.મી.
ક્ષેત્ર - મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધપ્રદેશ
યમુના નદી
લંબાઇ - 1376 કિ.મી.
ક્ષેત્ર - ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, દિલ્હી
નર્મદા નદી
લંબાઇ - 1312 કિ.મી.
ક્ષેત્ર - મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત
કાવેરી નદી
લંબાઇ - 800 કિ.મી.
ક્ષેત્ર - તમિલનાડુ, કર્ણાટક
તાપી નદી
લંબાઇ - 724 કિ.મી.
ક્ષેત્ર - મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત
આવી જ વધુ માહિતી માટે
અહી ક્લિક કરો