ડીજીટલ અરેસ્ટ જેવા ફ્રોડથી બચવાની ટિપ્સ જાણો

સાયબર ક્રિમિનલ્સ CBI, કસ્ટમ અથવા પોલીસ અધિકારીનો સ્વાંગ રચી લોકોને વિડીયો અથવા ઓડિયો કોલ કરે છે

ગેરકાયદેસર માલસામાન, ડ્રગ્સ, નકલી પાસપોર્ટ અથવા કોઈપણ પ્રતિબંધિત ચીજવસ્તુઓના નામે ડીજીટલી એરેસ્ટ કરે છે

તો સાવધાન રહો..... અને આવા ફ્રોડથી બચવાની ટીપ્સ જાણો

ડીજીટલી એરેસ્ટના દાવા ન માનો

વિડીયો/ઓડિયો કોલથી નાણાની માંગણી તદ્દન ગેરકાયદેસર છે

કોઈને પૈસા ટ્રાન્સફર કરતા પહેલાં હકીકત ચકાસો

જો કોઈ શંકા જાય તો ગભરાયા વિના સાયબર પોલીસ અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો

વિડીયો કોલ થી કે ઓનલાઈન ફોન પર હાજર રહેવાની ફરજ પાડી શકાતી નથી