જાણો કયા ડોકટર કયા રોગની સારવાર કરે છે 

હાડકા, સાંધાની સારવાર

ઓર્થોપેડિક

દિલને લગતી બીમારીઓની સારવાર 

કાર્ડિયોલોજીસ્ટ

બાળકો સંબંધિત રોગોની સારવાર

પીડિયાટ્રીશીયન

પેટ અને જઠરને લગતી તકલીફોની સારવાર 

ગેસ્ટ્રોઈન્ટરોલોજિસ્ટ

મસ્તિષ્કને લગતી તકલીફોની સારવાર 

ન્યુરોલોજિસ્ટ

ત્વચાને લગતી સમસ્યાઓની સારવાર

ડર્મેટોલોજિસ્ટ

કેન્સરની સારવાર 

ઓન્કોલોજિસ્ટ

સ્ત્રીઓની સંબંધિત સમસ્યાઓની સારવાર અને ગર્ભાવસ્થા માટે 

ગાયનેકોલોજિસ્ટ

કાન-નાક અને ગળાની સમસ્યાઓની સારવાર 

E.N.T.