ભારતના સૌથી લાંબા હાઈવે વિશે જાણો...

લંબાઇ - 3745 કિલોમીટર વિસ્તાર - શ્રીનગર થી  કન્યાકુમારી સુધી 

લંબાઇ - 3507 કિલોમીટર વિસ્તાર - પોરબંદર થી આસામના સિલયર સુધી

લંબાઇ - 2807 કિલોમીટર વિસ્તાર - દિલ્હીથી ચેન્નઇ સુધી

લંબાઇ - 2317 કિલોમીટર વિસ્તાર - પંજાબના સંગસરથી આંધપ્રદેશના ઈબ્રાહિમ પટનમ સુધી

લંબાઇ - 2040 કિલોમીટર વિસ્તાર - ઉત્તરાખંડના સિતારાગંજથી આંધપ્રદેશના ઈબ્રાહિમ પટનમ સુધી