શું તમારું બોડી તમને ઈશારો આપે છે ?

બાયોટિનની ઉણપ અઠવાડિયામાં બે વખત  મશરૂમ ખાઓ

વાળ જલદી સફેદ થઇ રહ્યા છે...?

કેલ્શિયમ / વિટામિન ડી ની ઉણપ દરરોજ દહીં ખાવું

પીઠદર્દ રહે છે...?

વિટામિન બી ની ઉપણ દલિયા (ઓટસ) માં કેળુ મીકસ કરી ખાવું

હોઠ વારંવાર ફાટે છે...?

વિટામિન ઈ ની ઉણપ સવારે ખાલી પેટે પલાળેલી બદામ લેવી

ખીલની સમસ્યા...?

દિવસભર થાક અનુભવાય છે...? વિટામિન બી-2 ની ઉણપ દ્વાક્ષ લેવી, સ્ફ્રુતિ લાગશે

આવી જ વધુ માહિતી માટે અહી ક્લિક કરો