આયુર્વેદમાં તુલસીને રામબાણ જીવન ઔષધ માનવામાં આવે છે...
જાણો...
તુલસીમાં ઘણાં પ્રકારના વિટામિન અને મિનરલ્સ મળે છે જે શરીરને ઘણા ફાયદા આપે છે.
ભારત સહિત ઘણાં દેશોમાં તુલસીનો ઉપયોગ શરદી અને ફલુના લક્ષણોમાં રાહત આપે છે.
તુલસી ઉધરસ અને ગળાને લગતી સમસ્યાઓથી છુટકારો અપાવવામાં અસરકારક છે.
જે લોકોને એલર્જિક બ્રોન્કાઈટિસ અને અસ્થમા સંબંધિત સમસ્યા હોય તેમના માટે તુલસી અસરકારક છે.
તુલસીમાં ઘણાં પ્રકારના ફાઈટોકેમિકલ્સ જોવા મળે છે. જે ફેફસા, લીવર અને મોઢામાં કેન્સરનું જોખમ ઘટાડે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે તુલસી ખૂબ ગુણકારી છે.
સંધિવા, હૃદયરોગ અને આંતરડાના બળતરા સંબંધિત સમસ્યા હોય તેના માટે તુલસી અસરકાર ઉપચાર છે.
શ્વસન માર્ગ, પેશાબની નળી, પેટ અને ત્વચામાં ચેપ ફેલાવતા બેકટેરિયા સામે લડવામાં સક્ષમ છે.
આવી જ વધુ માહિતી માટે અહી ક્લિક કરો