ગેસ બીલ અપડેટના નામે ફ્રોડ કેવી રીતે થાય છે...જાણો
સાઈબર અપરાધીઓ હવે
‘ગેસ બીલ બાકી છે’ તેવા મેસેજ મોકલીને બેન્ક ખાતા ખાલી કરી રહ્યા છે
મેસેજમાં ગેસ જોડાણ બંધ થવાની ધમકી આપી નકલી ગેસ અધિકારીઓનો સંપર્ક કરવા કહેવામાં આવે છે
માત્ર 10 રૂપિયાની ચુકવણી કરી બીલ અપડેટ કરવા પ્રલોભિત કરવામાં આવે છે
દરેક મેસેજને વેરીફાય કરો.
લીંકના માધ્યમથી આવેલા એપ્લિકેશન્સ કયારેય ઇન્સ્ટોલ ન કરો
ધમકાવટભર્યા મેસેજને અવગણો.
પેમેન્ટ કાર્ડની વિગતો શેર ન કરો.
APK ફાઈલ્સ ઈન્સ્ટોલ ન કરો
નાણાંકીય હાનીની સ્થિતિમાં 1930 હેલ્પલાઈન પર સંપર્ક કરો
વધુ માહિતી માટે અહી ક્લિક કરો